અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયા માઇન્સ ખાતે અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નરેન્દ્ર રાજ્યગુરૂ, બાવાભાઇ લાખણોત્રા, ડો. કૃતિકા ઉપાધ્યાય, દિનેશ પાંડે, રાજેશ ઠાકરે, વિવેક ઉપલાંચીવાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરવામાં આવી હતી.