અમરેલી સિટીમાં સુળીયાટીંબા કુંકાવાવ રોડ પરથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૫ બોટલ ઝડપાઈ હતી. પોલીસે ૧૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચલાલામાં ધારી રોડ પરથી એક યુવક ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપાયો હતો.
આ સિવાય જિલ્લામાં ૨૩ ઈસમો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો.