અમરેલી સરદાર પટેલ ગૃપ દ્વારા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાયું હતું. આ પ્રસંગે જય મસરાણી, ભાવેશ રામાણી, હરીભાઈ દેસાઈ સહિતના હાજર રહ્યાં હતા.