અમરેલી શહેર ભાજપ દ્વારા મંગળવારના રોજ રાત્રિના ૯ઃ ૦૦ કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય, એસટી ડેપો પાછળ અમરેલી ખાતે સંગઠન પર્વ ૨૦૨૪ અંતર્ગત બુથ સમિતિ સંરચનાની મંડલ કાર્યશાળા યોજાશે. જેમાં મંડળના પદાધિકારીઓ, મંડળ મોરચાના પ્રમુખો, મંડળ પ્રભારી, મંડળ સંગઠન પર્વ સહયોગી, નગરપાલિકાના ચૂંટણી લડેલા સભ્યો, શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ શક્તિ કેન્દ્ર સંગઠન પર્વ સહયોગી કાર્યકરો ઉપસ્થિત રહેશે તેમ અમરેલી શહેર ભાજપના પ્રમુખ ભાવેશભાઈ સોઢા, મહામંત્રી રાજેશભાઇ માંગરોળીયા તેમજ ભરતભાઈ મકવાણાની યાદીમાં જણાવાયુ છે.