અમરેલી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરત મકવાણાએ પરિવાર સાથે મતદાન કર્યું. આજરોજ અમરેલી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અમરેલી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ભરત મકવાણાએ પરિવાર સાથે મતદાન કર્યું. લાઠી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.






































