અમરેલી શહેરમાં મોહરમ પર્વને લઈ સિટી પોલીસ દ્વારા શાંતિ સમિતીની બેઠક યોજાઈ હતી. પીઆઈ ડી.કે. વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.