અમરેલીના ભાવકા ભવાની મંદિર વિસ્તારમાં રહેતા યુવકે તેજ વિસ્તારમાં રહેતી યુવતી ઉપર છરી વડે કર્યો હુમલ હેતલબેન ભાડ નામની 24 વર્ષીય યુવતીને ગળા ના ભાગે ગંભીર ઇજા ઘાયલ યુવતીને 108 મારફત  સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડી વિપુલ ધૂંધરવા નામના યુવકે ગળાના ભાગે છરી મારી હોવાનું યુવતીનું નિવેદન ઘટનાને પગલે અમરેલી સિટી પોલીસ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી.છરી મારવાનું કારણ અકબંધ પોલીસ તપાસ બાદ સાચું કારણ બહાર આવશે.પોલીસે યુવકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા.