અમરેલી શહેરમાંથી નકલી પોલીસ ઝડપાયો… Ui

પોલીસની હોવા છતાં પોલીસના યુનિફોર્મમાં આંટા ફેરા મારતા નકલી પોલીસને પકડી પાડતી અમરેલી LCB…

અમરેલી શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ નહીં હોવા છતાં પોલીસ નો યુનિફોર્મ પહેરી આટા ફેરા મારતો હોય…

તે દરમિયાન અમરેલી LCB એ પૂછપરછ કરતા પોલીસ નહીં હોવાની હકીકત સામે આવે

ઉમેશ રાહુલભાઈ વસાવા ઉમર 31 નામના નકલી પોલીસની અમરેલી LCB એ ધરપકડ કરી