૧૦ નવેમ્બર વિશ્વ પરિવહન દિવસની ઉજવણી રૂપે અમરેલી બસ સ્ટેશન ખાતે મુસાફરો અને કર્મચારીનું પુષ્પ આપી શુભેચ્છા પાઠવી એસ.ટી. બસનો ઉતરોતર લાભ લેવા વાકેફ કરવામાં આવ્યા હતા. મુસાફરને સફાઈ, સલામતી અને સમયસર બસ મળી રહે અને અકસ્માત ન થાય માટે સમજ આપી, જાણકારી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.