રાજ્ય પોલીસ દળની વિવિધ કચેરી ખાતે ફરજ બજાવતાં ૧૧૧ જુનિયર કારકુન (વર્ગ-૩)ના કાર્યકારી અને તદ્દન હંગામી ધોરણે હવાલો સંભાળે તે તારીખથી સિનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી હતી. કે.જી.જોષીની અમરેલીથી ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યારે આર.કે.ગોહિલની ભાવનગરથી અમરેલી ખાતે બદલી કરવામાં આવી હતી.