અમરેલી નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખનું ટૂંકી બિમારી બાદ નિધન થયુ છે. અમરેલી નગરપાલિકામાં પૂર્વ પાલિકા પ્રમુખ મંજુલાબેન નલીનભાઈ જાષીનું નિધન થતા જાષી પરીવારમાં ઘેરો શોક છવાયો હતો. મંજુલાબેન જાષી તે ડો.કિરીટભાઈ જાષી અને નરેશભાઈના ભાભી તેમજ સંગીતાબેનના માતાનું અવસાન થતા રાજકિય અને સામાજિક આગેવાનોએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સદગતનું બેસણુ તા.ર૦ને સોમવારે બપોરના પ થી ૭ તેમના નિવાસસ્થાન માણેકપરા, સત્યનારાયણ મંદિર પાસે, અમરેલી ખાતે રાખેલ છે.