અમરેલી તાલુકા પંચાયતની ૧૬ વડેરા બેઠક માટે નવા ખીજડીયા ગામના વતની અને નિકુલ માંડણકાના માતા ગીતાબેન રમેશભાઈ માંડણકાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી ઉમેદવારી માટે દાવેદારી નોંધાવી છે. પક્ષ દ્વારા ઉમેદવારી જાહેર થવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તેમની દાવેદારીએ મજબુત ઉમેદવાર આપ્યા છે.








































