શાળાની એનસીસી કેડેટ વિદ્યાર્થિનીઓ આ રેલીમાં જાડાઈ

મહિલા દિવસ નિમિત્તે અમરેલી તાલુકા કાનૂની સત્તા સેવા મંડળ દ્વારા અને અમરેલી મહિલા પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા તેમજ એન.સી.સી.કેડેટ અમરેલીની વિદ્યાર્થિનીઓ, દિપક હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ, તેમજ અન્ય અમરેલીની સ્કૂલોમાંથી આવેલી વિદ્યાર્થિનીઓ, પી.એસ.આઇ. સોની, મહિલા પીએસઆઇ, કથીરી તેમજ અમરેલી તાલુકા કાનૂની સત્તા સેવા મંડળમાંથી પી.એલ.વી. મુકેશભાઈ ભટ્ટ (સોનલ) તેમજ પી.એલ.વી. રાજવીર ગોહિલ દ્વારા એક સફળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,