અમરેલી લોહાણા મહાજન દ્વારા વેપારી અગ્રણી રાજુભાઈ શીંગાળાની અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી તરીકે વરણી થતાં તેમનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે રઘુવંશી સમાજના આગેવાનો ચંદ્રેશભાઈ રવાણી, જીતુભાઈ સોમૈયા, એ.ડી. રૂપારેલ, ડો. ભરત કાનાબાર, જગદીશભાઈ સેલાણી, ભાવેશ સોઢા સહિતના આગેવાનો ઉપસ્થત રહ્યા હતા.