ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનોને માર્ગદર્શન મળી રહે તે માટે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જામનગર આર્મી ભરતી કાર્યાલય (છઇર્ં ત્નછસ્દ્ગછય્છઇ) અને અમરેલી જિલ્લા રોજગાર કચેરીના સંકલન અને સહયોગથી યોજવામાં આવેલી આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાની તમામ આઈટીઆઈ, પોલીટેક્નિક અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ-ઉમેદવારો જોડાયા હતા. છઇર્ં ત્નછસ્દ્ગછય્છઇ દ્વારા અગ્નિવીરની ભરતી તથા તેને લગતી વિગતો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતીય થલ સેનામાં અગ્નિવીરની વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હાલમાં શરુ છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નિવીર જનરલ ડ્‌યુટી, ટેક્નિકલ, અગ્નિવીર (ઓફિસ આસિસ્ટન્ટ, સ્ટોર કિપર, ટેક્નિકલ) અગ્નિવીર ટ્રેડ્‌સમેન તમામ ટ્રેડ માટે લાયકાત, વર્ષ, લેખિત પરીક્ષા અને શારિરીક કસોટી, ફોર્મ ભરવા માટેની વિગત વગેરે બાબતોને આવરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. Платформа Pinco Casino уделяет особое внимание защите персональных данных. Используются протоколы SSL-шифрования и двухфакторная аутентификация. Вся информация хранится на защищённых серверах, а доступ к ней ограничен. Это обеспечивает высокий уровень доверия со стороны игроков и соответствует международным стандартам конфиденциальности. ઉમેદવારો-વિદ્યાર્થીઓને ભારતીય લશ્કરમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.