અમરેલી જિલ્લા ભાજપની ટીમ રાજકોટ મુકામે પ્રશિક્ષણ અભ્યાસ વક્તા વર્ગમાં જાડાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, મનિષ સંઘાણી,ચંદુ રામાણી,મનસુખભાઈ ભુવા, ડો.ભરત કાનાબાર સહિત ભાજપ આગેવાનો જાડાયા હતા.