લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે લોકસભા ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત મતાધિકારનો ઉપયોગ કરવા સાવરકુંડલા વિધાનસભાના બુથ નં. ૧૫૫ ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાએ પરિવારજનો અને દિવ્યાંગજનો તેમજ
વયોવૃદ્ધોને સાથે રાખી મતદાન કરી, લોકશાહીના પર્વમાં સહભાગી થઈને પોતાની ફરજ નિભાવી હતી.