ઈફ્કોના ચેરમેન, સહકાર શિરોમણી અને અમરેલીના પનોતા પુત્ર દિલીપભાઈ સંઘાણીના જન્મદિવસની અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા બાળકોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.