અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બરને લઈ સઘન ઝુંબેશ હાથ ધરી છે. જેમાં અમરેલી જિલ્લામાં પોલીસે ૯ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. ૩૧ ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ ખડાધાર ચેકપોસ્ટ પરથી ચાર સહિત જિલ્લાભરમાંથી ૨૬ લોકો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.







































