અમરેલી જિલ્લામાં દેશી દારૂ પી જાહેરમાં આંટાફેરા કરતા ૪૩ શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જેમાં રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે રહેતો જેસરભાઈ લુણાભાઈ ગુજરીયા, વડીયાના મોટી કુંકાવાવ ગામે રહેતા રમેશભાઈ પાંચાભાઈ પરમાર, બરવાળા બાવળ ગામે રહેતા લાલજીભાઈ જસવંતભાઈ ડોબરીયા, જાફરાબાદના લુણસાપુર ગામે રહેતા કાથડભાઈ ભગવાનભાઈ જાદવ, સાદુળભાઈ જીવાભાઈ બાંભણીયા, જાફરાબાદમાં રહેતા અશોકભાઈ નાગરભાઈ બારૈયા, પ્રવિણભાઈ છનાભાઈ ભાલીયા, સાવરકુંડલાના વંડા ગામે રહેતા મેરામભાઈ મગનભાઈ પીપળીયા, જાફરાબાદના નાગેશ્રી રહેતા અશોકભાઈ ઓઢાભાઈ વરૂ, રાજુલાના કડીયાળી ગામે રહેતા જાલમભાઈ અરજણભાઈ બારૈયા, બાબરામાં રહેતા નરેશભાઈ મનજીભાઈ પરમાર, બાબરાના અમરાપર ગામે રહેતા જનકભાઈ ધારશીભાઈ કુવરીયા, બાબરાના કલોરાણા ગામે રહેતા ભરતભાઈ મોહનભાઈ મકવાણા, અમરેલીના ફતેપુર ગામે રહેતા પોપટભાઈ બટુકભાઈ જાદવ, લીલીયાના આંબા ગામે સાગરભાઈ મગનભાઈ સોલંકી, અમરેલીમાં ભારતનગરમાં રહેતા સલીમભાઈ હબીબભાઈ દાયાતર, લીલીયામાં રહેતા નીતીનભાઈ સુરેશભાઈ ડાભી, ધારીમાં રહેતા હીંમતભાઈ વાલજીભાઈ સાવડીયા, બાલાજીભાઈ દીનાજીભાઈ ઝવેરી, વિપુલભાઈ ધીરૂભાઈ બજાણીયા, મયુરભાઈ પાટડીયા, સુભાષભાઈ ઉર્ફે કાનો ભકાભાઈ મોરવાડીયા, રાજુલાના ડોળીનાપટમાં રહેતા સલીમ મહમદભાઈ શેખ, જાફરાબાદના સામાકાંઠામાં રહેતા જીવાભાઈ કાનાભાઈ બારૈયા, મગનભાઈ શંકરભાઈ બારૈયા, ભરતભાઈ સોમાભાઈ સોલંકી, ગાંડાભાઈ સોમાભાઈ બાંભણીયા, સાવરકુંડલાના મોટા જીંજુડા ગામે રહેતા દિનેશભાઈ હનુભાઈ પાટડીયા, સાવરકુંડલાના વિજપડીમાં રહેતા મુન્નાભાઈ ભિખાભાઈ ખેરાળા, સા.કુંડલામાં રહેતા લાલભાઈ રૂખડભાઈ પડસારીયા, વિપુલભાઈ મનસુખભાઈ વેગડા, ઈશ્વરભાઈ બાલાભાઈ બાળધીયા, વિનોદભાઈ જૈયતાભાઈ મૈસુરીયા, કાનજીભાઈ રવજીભાઈ વાઘેલા, અમરેલીમાં રહેતા પુષ્કરભાઈ ધર્મપાલભાઈ માર્ય, બાદલભાઈ બાબુભાઈ પરમાર, અનુરભાઈ મહમદભાઈ મલેક, દેવાંગભાઈ રમેશભાઈ રાઠોડ, અજીજભાઈ ઈબ્રાહિમભાઈ કટારીયા, આરીફભાઈ અજીતભાઈ જેઠવા, ઈમરાનભાઈ રહીમભાઈ શાહમદા, અમરેલીના ગીરીયા ગામે રહેતા વશરામભાઈ પાલાભાઈ ચાવડાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ શખ્સો સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.