અમરેલી જિલ્લામાં સાંજે પને ૧૬ મિનીટે ભૂકંપનો હળવો આંચકો નોંધાયો છે. ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જિલ્લામાં સામાન્ય ભૂકંપને કારણે કોઈ જાનહાની થયાનાં સમાચાર મળ્યા નથી.