અમરેલી જિલ્લામાંથી વધુ બે યુવતિ ગુમ થઈ હતી. બાબરાના કરિયાણા ગામે રહેતા ગૌરીબેન હકુભાઇ ભેંસજાળીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી દિપાલીબેન (ઉ.વ.૧૮) પોતાના ઘરેથી
આભાર – નિહારીકા રવિયા ફોનમાં વાત કરતી કરતી કોઇને કહ્યા વગર કયાંક જતી રહી હતી. તેમજ આજદિન સુંધી સગા સંબધીમાં તપાસ કરતા મળી આવી નથી. બીજા બનાવમાં ચલાલામાં રહેતા ઉર્મિલાબેન મનુભાઇ પાટડીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ તેમની દિકરી શિવાનીબેન (ઉ.વ.૨૦) પોતે પોતાની મેળે કોઇને કહ્યા વગર કયાંક જતી રહી હતી.