અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી મળી પોલીસે કુલ ૭ પ્યાસીને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.જાફરાબાદમાંથી ૨, બગસરામાંથી ૨, ધારી, અમરેલી અને શેડુભાર ગામેથી ૧-૧ મળી કુલ ૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા
હતા.