અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૬ શરાબીને ઝડપી પાડ્યા હતા. આ સિવાય જિલ્લામાં પાંચ લોકો પાસેથી ૧૪ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જાફરાબાદમાંથી બે લોકો પાસ પરમીટે કેફી પીણુ પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.