અમરેલી જિલ્લામાંથી પોલીસે વિવિધ સ્થળેથી ૧૦ પ્યાસીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. લોકઅપમાં જતાં જ આરોપીઓનો નશો ગાયબ થઈ ગયો હતો. અમરાપુરા ગામે મહિલા પાસેથી ૧૦ લીટર, ચિતલ ગામેથી ૩ લીટર તથા અમરેલીમાંથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો.