અમરેલી જિલ્લામાંથી પોલીસે પાંચ પ્યાસી ઝડપી પાડ્‌યા હતા. ડુંગર, શાખપુર, રાજુલા, અમરેલી અને લીલીયામાંથી એક એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ટીંબી ચેકપોસ્ટ પરથી એક પુરુષ પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં છકડો રીક્ષા ચલાવતા પકડાયો હતો. પોલીસે તમામ લોકો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.