અમરેલી જિલ્લામાંથી માત્ર ચાર જ શરાબી પોલીસ પકડમાં આવ્યા હતા. બગસરા, વાંકીયા અને રાજુલામાં બે સ્થળેથી મળી કુલ ચાર લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.