ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના સહયોગથી અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લાના ૪૦ મંત્રી-મેનેજરો ન્યુ દિલ્હી ખાતે લીડરશીપ તાલીમ માટે ગયા ત્યારે તે દરમિયાન યુવા નેતા મનીષ સંઘાણી સહિત અમરેલી જીલ્લાના ૪૦ મંત્રી મેનેજરોએ ન્યુ દિલ્હી ખાતે આવેલ પ્રધાનમંત્રી સંગ્રાહાલયની મુલાકાત લીધી હતી.