અમરેલી ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની વિવિધ કોલેજા અને શૈક્ષણિક સંકુલોમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં યુવા મતદારોને પ્રત્યક્ષ જાડીને તેઓની નોંધણી કરાવવામાં આવી હતી. ઉપરાંત વોટર હેલ્પલાઇન એપના માધ્યમથી મતદારોની નોંધણી સરળતાથી થઇ શકે તે અંગેની માહિતી અપાઇ હતી.