અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળાઓનો તૃતીય સમન્વય વાર્ષિક ઉત્સવ ઉલ્લાસ (૩.૦)-ર૦રપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા રહેશે જયારે ઉદ્‌ઘાટક તરીકે ટી.એસ. જાષી (કુલપતિ ચિલ્ડ્રન યુનિ. ગાંધીનગર) અને કલેકટર – અજય દહિયા રહેશે. મુખ્ય મહેનમાનો તરીકે નારણભાઈ કાછડીયા, હિરેનભાઈ હિરપરા, અતુલભાઈ કાનાણી, બીપીનભાઈ લીંબાણી, અશ્વિનભાઈ સાવલીયા, ડો.ભરતભાઈ કાનાબાર, ડી.ડી.ઓ. – પરીમલ પંડયા, પ્રાંત અધિકારી – મહેશ નાકીયા, ડી.ઈ.ઓ. – એમ.બી. ગોહિલ, ચીફ ઓફિસર – પ્રતીક કુંભાણી, ડી.પી.ઓ- કે.વી. મીયાણી, સાશક પક્ષના નેતા શીતલબેન ઠાકર, મુકેશભાઈ સંઘાણી, પી.પી. સોજીત્રા, બીનાબેન કાલેણા, મનીષાભાઈ ધરજીયા, વીજયભાઈ ચોટલીયા, દીલીપભાઈ વાળા હાજર રહેશે. વિદ્યાર્થીઓના પ્રોત્સાહક તરીકે જીતુભાઈ ગોળવાળા, કેતનભાઈ સોની અને રાજુભાઈ ધાનાણી રહેશે. આ કાર્યક્રમ તા.૧૯ને શનિવારના રોજ સાંજના પઃ૦૦ કલાકે બાલભવન આર્યભટ્ટ અંગ્રેજી માધ્યમ સ્કૂલ સામે અમરેલી મુકામે યોજાશે. જેથી આ કાર્યક્રમમાં તમામ લોકોને ઉપÂસ્થત રહેવા ચેરમેન તુષાર જાષી, વાઈસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી આશીષ જાષીએ આમંત્રણ પાઠવ્યુ છે.