અમરેલીના આર.કે. હોલમાં AIGDSUનું દ્વિવર્ષીય અધિવેશન ગુજરાત સર્કલના સેક્રેટરી મનીષભાઈ વડિયા, પ્રમુખ રામભાઈ પ્રજાપતિ અને CHQ નવી દિલ્હીના પિંકલકુમાર દુબેની હાજરીમાં પોસ્ટ ખાતાના ગ્રામીણ ડાક સેવકનું યુનિયન અધિવેશન યોજાયુ હતું.જેમાં પ્રમુખ જનકભાઈ દવે, સેક્રેટરી બટુકભાઈ ગોસાઈ અને કે.કે. મહેતાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.