અમરેલીમાં રામાણી નગર ખાતે ઈ-શ્રમ અને આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પ્રદેશ યુવા ભાજપ ઉપાધ્યક્ષ મનિષભાઈ સંઘાણી, સાંસદ કાછડીયા, કૌશિકભાઈ વેકરીયા, રેખાબેન મોવલીયા, ભાવેશભાઈ સોઢા, મનિષાબેન રામાણી, સંજયભાઈ સોજીત્રા, મેહુલભાઈ રામાણી, જય મસરાણી, વિપુલભાઈ પાનસુરીયા, હરીભાઈ દેસાઈ, ચંદુભાઈ રામાણી, મેહુલભાઈ નાકરાણી, ભાર્ગવભાઈ ત્રિવેદી સહિત શહેરીજનો હાજર રહ્યાં હતા.