અમરેલી શહેર ભાજપ કિસાન મોરચાના પ્રમુખ રાકેશભાઈ સાવલીયાના નિવાસસ્થાને પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુએ ભોજન લીધુ હતું. આ તકે કૌશિકભાઈ વેકરીયા, રાજેશભાઈ માંગરોળીયા, ભગીરથભાઈ ત્રિવેદી, તૃષારભાઈ જોષી, લાયન્સ ક્લબના દિનેશભાઈ ભુવા સહિત શહેર ભાજપની ટીમ પણ ઉપસ્થિત રહી હતી.