અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સાથે પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનિષ સંઘાણીએ શુભેચ્છા મુલાકાત કરી હતી. સહકાર દ્વારા લોકો કેવી રીતે આત્મનિર્ભર બને તેની ચર્ચા કરી હતી.