અમરેલીમાં આવેલ એસ.ડી. કોટક લો-કોલેજમાં એલ.એલ.બી. સેમે.૧માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજરોજ તા.રપ થી ૪ જૂન દરમિયાન કોલેજ કાર્યાલય સમય ૧૧ઃ૦૦ થી રઃ૦૦ સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી શકશે.