અમરેલી શહેરમાં હઠીલા હનુમાન મંદિર સામે આવેલ ઉકરડામાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટના બની હતી. જોકે ફાયર સમયસર પહોંચી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે.