અમરેલીમાં સાંસદના પૌત્ર મંથનભાઈ કાછડીયા, મયંકભાઈ સાવલીયા અને રાહુલભાઈ કોલડીયા દ્વારા જૂના માર્કેટ યાર્ડ ખાતે શિવાંતા એનર્જી પ્રા.લિ. સોલાર એન્ડ ઈ-બાઈકના શો રૂમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉદ્દઘાટન પ્રસંગે દિલીપભાઈ સંઘાણી, કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાવલીયા, જલ્પેશભાઈ મોવલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.