અમરેલીના રાજકમલ ચોકમાં વિશ્વ સેવા દિવસ નિમિત્તે મહિલા ઉત્થાન મંડળની બહેનો દ્વારા ચૈત્ર માસના બળબળતા અને ધોમધખતા તાપમાં શરબત અને ઠંડી છાશ વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર બહોળી સંખ્યામાં રાહદારીઓએ શીતળ છાશ-શરબત પીધુ હતું.