અમરેલીમાં રહેતા એક વેપારીની દીકરી ઘરેથી ચાલી નીકલી હતી. ઘણી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. બીમલભાઈ અરવિંદભાઈ રાજા (ઉ.વ.૫૧)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી માહી ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી.