અમરેલીમાં વણિક કમ્યુનિટી, પારેખ રણછોડદાસ દેવચંદ વિદ્યાર્થી ગૃહ અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણિ
આભાર – નિહારીકા રવિયા આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ પ્રમુખ દિલીપભાઇ પરીખે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. સમસ્ત વણિક સમાજના પ્રમુખ ડો. બી.એન. મહેતા તથા મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. સુદર્શન નેત્રાલયના ડો. પલકબેન મોદી, કીર્તિભાઇ ભટ્ટ, ભાગીરથીબેન સોલંકી, શૈલેષભાઇ પરીખ ઉપસ્થિત રહેલ. આ કેમ્પનો લાભ ૬૮ લોકોએ લીધો હતો.