અમરેલીમાં એક યુવકે લોનનો હપ્તો ભરી ન શકતાં ગળાફાંસો ખાધો હતો. બનાવ અંગે અશફાકભાઈ રસીદભાઈ અગવાન (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, સાજીદભાઈ રસીદભાઈ અગવાન (ઉ.વ.૩૨)એ પર્સનલ લોન લીધી હતી. લોનના હપ્તા ભરી નહીં શકતા ગળાફાંસો ખાવાથી તેનું મોત થયું હતું.