અમરેલીમાં સદ્‌ભાવના ગૃપ ઓફિસ પર અજીજભાઈ ગોરી, સોહિલ શેખ, નિજામ બાપુ, ઈસ્માઈલભાઈ ચૌહાણ, નાજીમ તાજાણી, મુસ્તુફા ગોરી, રાજા અલ્તાફ ડબાવાલા સહિતના કાર્યકરોએ મન કી બાત કાર્યક્રમનું શ્રવણ કર્યુ હતું.