અમરેલીમાં વાઘણિયા હાઇસ્કૂલના પ્રિન્સીપાલ સુરેશકુમાર બાબરીયાએ તેમના માતુશ્રી જનકબા બાબરીયાના ૭૩મા જન્મદિન નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો હતો. શાંતિ યજ્ઞ, વડિલ/ગુરૂ ભાવ વંદના સાથે જનકબાના જન્મદિનની ઉજવણી કરાઇ હતી.