ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ-અમદાવાદ અને નાલસાની ગાઇડલાઇન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અમરેલી, બાબરા, બગસરા, લાઠી, લીલીયા, ધારી, સાવરકુંડલા, વડીયા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલેન્ટીયર્સની એક દિવસીય ટ્રેનિંગનું આયોજન અમરેલી ખાતે એ.ડી.આર. સેન્ટર ખાતે કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વકતાઓ દ્વારા કાનૂની સમજ વિશે ઉપસ્થિત વોલેન્ટીયર્સર્ને
વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. વોલ્યુન્ટીયર્સ દ્વારા વકતાઓને વિવિધ પ્રશ્નો પૂછીને સંતોષકારક પ્રત્યુત્તર પણ મેળવવામાં આવ્યા હતાં. આ ટ્રેનિંગ પૂર્ણ થયે ઉપસ્થિત
આભાર – નિહારીકા રવિયા તમામ પેરા લીગલ વોલેન્ટીયર્સને આઇકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.