અમરેલીમાં નગર અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવી કારોબારી ટીમની ઘોષણા કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ કારોબારી સભ્યોને આગેવાનો દ્વારા અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.