અમરેલી શહેર ભાજપ દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મિસાઈલ મેન ડો.એ.પી.જે. અબ્દુલ કલામની ૯ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજુભાઈ (મિલન) પ્રદેશ કારોબારી, રજાકભાઈ કચરા, જિલ્લા પ્રમુખ લઘુમતી મોરચા, નકવી મોહમ્મદ કાસીમ ડી જિલ્લા લઘુમતી દીલાભાઇ ચુડાસમા જિલ્લા મંત્રી, મોગલભાઈ દામનગર શહેર પ્રમુખ. મોરચા મંત્રી. કાલવા અશરફ હસનભાઈ અમરેલી તાલુકા પ્રમુખ લઘુમતી
મોરચા, અજીમ લાખાણી ઉપપ્રમુખ અમરેલી જિલ્લા લઘુમતી મોરચા, સમીર બિલખીયા ઉપપ્રમુખ અમરેલી શહેર લઘુમતી મોરચા સહિતના તમામ કાર્યકર્તા મિત્રોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.