અમરેલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-અમરેલી દ્વારા કોલેજ સર્કલ ખાતે ગઈકાલે બનેલી દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવતનું અવસાન થતા તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ તકે નગર અધ્યક્ષ પ્રો. જે.એમ. તળાવીયા સહિત નગર અને કેમ્પસની ટીમ ઉપસ્થિત રહી હતી.