અમરેલી શહેરમાં રહેતા એક આધેડે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે જયદીપભાઈ હેમેન્દ્રભાઈ ત્રિવેદી (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા હેમેન્દ્રભાઈ હસમુખભાઈ ત્રિવેદી (ઉ.વ.૫૧)એ અગમ્ય કારણોસર પોતાની જાતે ઘરના રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા.