અમરેલી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રાના બીજા દિવસે ઉત્સાહપૂર્વક રથનું આગમન કરી યોજનાઓનો પ્રચાર-પ્રસાર અને જાણકારી આપવામાં આવી હતી. તેમજ વિવિધ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ, ચેક વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.