અમરેલી જિલ્લામાંથી પોલીસે ૮ પ્યાસીને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
અમરેલી સિટીમાંથી ત્રણ, લીલીયામાંથી બે તથા બાબરકોટ, જાફરાબાદ અને ચલાલામાંથી એક-એક મળી કુલ આઠ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. અમરેલી અને મરીન પીપાવાવમાંથી એક એક શખ્સ નશામાં વાહન ચલાવતાં મળી આવ્યો હતો.